GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર પરંતપ વિશ્વંભર આશુતોષ વિભાવસુ પરંતપ વિશ્વંભર આશુતોષ વિભાવસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ OUA QZI DMV MVE OUA QZI DMV MVE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરિપુરીત પરિપુરિત પરીપૂરિત પરિપૂરિત પરિપુરીત પરિપુરિત પરીપૂરિત પરિપૂરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 લોક-1 જી.ડબલ્યુ. - 1139 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 લોક-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP