GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ?

વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા
મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન
પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી
માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

થ્રીપ્સ
મોલોમશી
સફેદ માખી
તડતડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP