બાયોલોજી (Biology)
દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?

પ્રકાશાનુચલન
જલાનુવર્તન
રસાયણાનુચલન
પ્રકાશાનુવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ?

ડોલ્ફિન
પેંગ્વિન
બતકચાંચ
સસલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ?

ફૉસ્ફોલિપિડ
કોલેસ્ટેરોલ
મીણ
ગ્લાયકોલિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ?

વિભેદન
વિકાસ
વિઘટન
ફલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

ફોસ્ફોડાય એસ્ટર બંધ
ગ્લાયકોસિડીક બંધ
હાઈડ્રોજન બંધ
એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ વાહકપેશીયુક્ત રચના ધરાવતી વનસ્પતિ કઈ છે ?

અનાવૃત બીજધારી
ત્રિઅંગી
આવૃત બીજધારી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP