GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ? અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ ઈન્દુલાલ યાજ્ઞિકે રસિકલાલ પરીખે અમૃતલાલ ઠક્કરે રતુભાઈ અદાણીએ ઈન્દુલાલ યાજ્ઞિકે રસિકલાલ પરીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Why ___ you ___ your time on whatsapp everyday ? do, waste have, waste are, west do, west do, waste have, waste are, west do, west ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? હિમાલયનો પ્રવાસ કાકાની શશી પૃથિવીવલ્લભ અગનપંખ હિમાલયનો પ્રવાસ કાકાની શશી પૃથિવીવલ્લભ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક નિસ્ + રસ = નીરસ પો + અક = પાવક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક નિસ્ + રસ = નીરસ પો + અક = પાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? કોબીજ કંકોડા તરિયાં ગલકા કોબીજ કંકોડા તરિયાં ગલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP