GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં શેરડીના વાવેતર હેઠળ સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ? મહેસાણા સાબરકાંઠા નવસારી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 48 51 49 50 48 51 49 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ શશી જેવું મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી એ જ મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'આગમ' અને 'સ્તવન' એ શાનો પ્રકાર છે ? લોકગીત ગીત ગઝલ ભજન લોકગીત ગીત ગઝલ ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? બેનોમીલ મેન્કોઝેબ કાર્બાન્ડીઝમ ક્લોરેથેલોનીલ બેનોમીલ મેન્કોઝેબ કાર્બાન્ડીઝમ ક્લોરેથેલોનીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP