GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? એપીકલ્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપીકલ્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? સરોજ પદ્મ કમલેશ પંકજ સરોજ પદ્મ કમલેશ પંકજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં શેરડીના વાવેતર હેઠળ સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. વંશસ્થ વસંતતિલકા ઉપજાતિ અનુષ્ટુપ વંશસ્થ વસંતતિલકા ઉપજાતિ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP