GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રૂપક અલંકારનું યોગ્ય ઉદાહરણ શોધો. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તારી તબીબી કાજ એ તલપી રહી. બપોર એક મોટું શિકારી કૂતરું છે. હલકાં તો પારેવાની પાંખથી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. તારી તબીબી કાજ એ તલપી રહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS ચક્ર INS સિંધુઘોષ INS અરિહંત INS ગોદાવરી INS ચક્ર INS સિંધુઘોષ INS અરિહંત INS ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? DGP SP IGP DySP DGP SP IGP DySP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The leader, ___ you ___ yesterday, is very honest. who, met whose, met who, meet whom, met who, met whose, met who, meet whom, met ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ the examination, she ___ on a vacation. Pass, go Having passed, weat Go, do Passed, gone Pass, go Having passed, weat Go, do Passed, gone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP