GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેફીઝન મંડળીઓના ધોરણે સહકારી ધિરાણ મંડળીઓનો કાયદો કોણે ઘડ્યો ? વિલીયમ બેન્ટિક ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે સર એડવર્ડ લૉ વિલીયમ બેન્ટિક ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે સર એડવર્ડ લૉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? આણંદ અને પેટલાદ હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં આણંદ અને પેટલાદ હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ? સહકાર આયોગ રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ ઊત્પાદન અને સહકાર સમિતિ સહકાર આયોગ રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ ઊત્પાદન અને સહકાર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) They ___ the clinic after the doctor ___ reached, left reach, left reached, had left reach, leave reached, left reach, left reached, had left reach, leave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. કર્તા કરણ અપાદાન સંપ્રદાન કર્તા કરણ અપાદાન સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર માસે કયુ સામયિક પ્રસિધ્ધ કરવામાં આવે છે ? સહકાર વીણા સહકાર મંચ સહકાર વિચાર ગ્રામ સ્વરાજ સહકાર વીણા સહકાર મંચ સહકાર વિચાર ગ્રામ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP