GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ? ઈશ્વરભાઈ મકવાણા ભોળાભાઈ પટેલ આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ઈશ્વરભાઈ મકવાણા ભોળાભાઈ પટેલ આત્મારામ પટેલ સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ? “જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.” શ્રી બાબુભાઈ પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રી વૈકુંઠભાઇ મહેતા ડૉ. વી. કુરિયન શ્રી બાબુભાઈ પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રી વૈકુંઠભાઇ મહેતા ડૉ. વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) વિશેષણ શોધો : આપણે થોડી વાતો કરીએ. વાતો આપણે થોડી કરીએ વાતો આપણે થોડી કરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી આપ વખાણ કરવાં નિંદા કરવી ખૂબ કામ કરવું બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં નિંદા કરવી ખૂબ કામ કરવું બીજાનાં વખાણ કરવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયીકરણ માટે 1987 માં કઈ કમિટિની રચના થયેલ હતી ? જ્યોતિન્દ્ર મહેતા સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં વ્યાપાર-વિકાસ સમિતિ અર્ધનારીશ્વરન સમિતિ જ્યોતિન્દ્ર મહેતા સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં વ્યાપાર-વિકાસ સમિતિ અર્ધનારીશ્વરન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP