GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 6 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ? “જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.” પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 560 મીટર 640 મીટર 420 મીટર 280 મીટર 560 મીટર 640 મીટર 420 મીટર 280 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) There is ___ milk in your cup, will you have ___ more? few, much many, much a little, some a few, few few, much many, much a little, some a few, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ રોશડેલ, બ્રિટન ન્યુ દિલ્હી, ભારત મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP