GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી

નિંદા કરવી
ખૂબ કામ કરવું
બીજાનાં વખાણ કરવાં
આપ વખાણ કરવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
વિસનગર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળી લિ.ના સ્થાપક કોણ હતા ?

ભોળાભાઈ પટેલ
ઈશ્વરભાઈ મકવાણા
સાંકળચંદ પટેલ
આત્મારામ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP