GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ? વાર્ષિક સાધારણ સભા સમિતિ બેઠક ગ્રામસભા સભાસદ બેઠક વાર્ષિક સાધારણ સભા સમિતિ બેઠક ગ્રામસભા સભાસદ બેઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના લોકશાહીકરણ અને વ્યવસાયીકરણ માટે 1987 માં કઈ કમિટિની રચના થયેલ હતી ? જ્યોતિન્દ્ર મહેતા સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં અર્ધનારીશ્વરન સમિતિ વ્યાપાર-વિકાસ સમિતિ જ્યોતિન્દ્ર મહેતા સમિતિ અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં અર્ધનારીશ્વરન સમિતિ વ્યાપાર-વિકાસ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ? માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ઉઘોગખાતું માનવ સંસાધન વિકાસ ખાતું શ્રમ અને રોજગાર ખાતું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું ઉઘોગખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : સ્વર્ગવાસ બહુવ્રીહિ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ બહુવ્રીહિ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? પંજાબ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે ? પાંચ છ ત્રણ અઢી પાંચ છ ત્રણ અઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP