GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ? “જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.” શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન શ્રી વૈકુંઠભાઇ મહેતા શ્રી બાબુભાઈ પટેલ પૂજ્ય રવિશંકર મહારાજ ડૉ. વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવલંબન પરાવર્તી પરાહત પરાવૃત્તિ પરાવલંબન પરાવર્તી પરાહત પરાવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અર્બન બેન્ક ફેડરેશન કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “સમવાયી મંડળી'ના રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછી કેટલી “મંડળી'ઓ તેના સભ્ય તરીકે હોવી જોઈએ ? 5 10 7 3 5 10 7 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય સંવિધાનમાં માનવ તસ્કરી અને ગુલામીપ્રથા, ફરજિયાત વેઠપ્રથા અટકાવતી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ-13 અનુચ્છેદ - 43 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 23 અનુચ્છેદ-13 અનુચ્છેદ - 43 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? શેર ભંડોળ રિઝર્વ ફંડ ડિવીડન્ડ ઘસારા ફંડ શેર ભંડોળ રિઝર્વ ફંડ ડિવીડન્ડ ઘસારા ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP