કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ?

કેવડિયા
ભાવનગર
જૂનાગઢ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાજેતરમાં કોણ છઠ્ઠું રાજ્ય બન્યું ?

આંદ્રપ્રદેશ
રાજસ્થાન
મધ્યપ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ?

કાઝીરંગા ટાઈગર રિઝર્વ
પલામુ ટાઈગર રિઝર્વ
પીલીભીત ટાઈગર રિઝર્વ
દમ્ફા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP