GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે? મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 1966માં સહકારી સિધ્ધાંતો નક્કી કરવા કોના પ્રમુખપણા હેઠળ ઇન્ટનેશનલ કો-ઓપ. એલાયન્સ દ્વારા કમિશનની રચના થયેલ? પ્રોફેસર વર્માજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર રાનડે પ્રોફેસર કર્વેજી પ્રોફેસર વર્માજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર રાનડે પ્રોફેસર કર્વેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવૃત્તિ પરાહત પરાવલંબન પરાવર્તી પરાવૃત્તિ પરાહત પરાવલંબન પરાવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયો શબ્દ 'પૃથ્વી'નો સમાનાર્થી નથી ? ક્ષોણિ મહિ ધરા વિભા ક્ષોણિ મહિ ધરા વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? અર્બન બેન્ક ફેડરેશન રજિસ્ટ્રાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર અર્બન બેન્ક ફેડરેશન રજિસ્ટ્રાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈધ વર્ષા અડાલજા સરોજપાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈધ વર્ષા અડાલજા સરોજપાઠક કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP