કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? ભારત પાકિસ્તાન માલદીવ બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ગલ્ફ્ના દેશે ભારત સાથે ફ્રેન્ડશીપ એસોસિયેશન સ્થાપવાની જાહેરાત કરી હતી ? UAE યમન ઓમાન કતાર UAE યમન ઓમાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? શર્મિષ્ઠા તળાવ, વડનગર ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર સુરસાગર સરોવર, વડોદરા શર્મિષ્ઠા તળાવ, વડનગર ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર સુરસાગર સરોવર, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ગિરીશચંદ્ર મુર્મુ શક્તિકાન્ત દાસ નિર્મલા સીતારામન ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? હોરાનાડુ પટ્ટુદક્કલ ચેત્તાલી મત્તુર હોરાનાડુ પટ્ટુદક્કલ ચેત્તાલી મત્તુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે 'ફ્રૂટ' પોર્ટલનું અનાવરણ કર્યું છે ? કર્ણાટક આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક આમાંથી કોઈ નહિ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP