GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂહિપ્રયોગનો અર્થ લખો : ગળું કાપવું વિશ્વાસઘાત કરવો હાનિ પહોંચાડવી માહિતી મેળવવી સિલાઈ કરવી વિશ્વાસઘાત કરવો હાનિ પહોંચાડવી માહિતી મેળવવી સિલાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી મજા કરવી મુક્ત થવું ચોખ્ખા થવું ગંગાસ્નાન કરવું મજા કરવી મુક્ત થવું ચોખ્ખા થવું ગંગાસ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ time do you spend ___ social services ? How far, on How much, on How far, on How, on How far, on How much, on How far, on How, on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Just because of a ___, the war ___. tail, lost nail, was lost fail, lose sail, lost tail, lost nail, was lost fail, lose sail, lost ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ? 8 ડિસેમ્બર, 1961 12 માર્ચ, 1962 આપેલ પૈકી એક પણ નહીં 15 ઓગસ્ટ, 1948 8 ડિસેમ્બર, 1961 12 માર્ચ, 1962 આપેલ પૈકી એક પણ નહીં 15 ઓગસ્ટ, 1948 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 95°C થી 107°C 36°C થી 43°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C 95°C થી 107°C 36°C થી 43°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP