GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી ક્ષેત્રના જિલ્લા કક્ષાના વડા કોણ છે ? જિલ્લા રજિસ્ટ્રાર પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી “વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણી ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો પાણિ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1957 1967 1964 1962 1957 1967 1964 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? મધર ટેરેસા વિનોબા ભાવે નેલસન મંડેલા ગાંધીજી મધર ટેરેસા વિનોબા ભાવે નેલસન મંડેલા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP