બાયોલોજી (Biology) જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ? એક પણ નહિ અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ એક પણ નહિ અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 95.84 × 10-12 મીટર 10-12 મીટર 104.45 પીકોમીટર 95.84 મીટર 95.84 × 10-12 મીટર 10-12 મીટર 104.45 પીકોમીટર 95.84 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? સુક્રોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ ગ્લુકોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે નબળા હાઈડ્રોજન બંધથી જોડાતી સાચી જોડ કઈ છે ? T, A C, G A, T અને T, A બંને A, T T, A C, G A, T અને T, A બંને A, T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? ગ્રીવા ધડ સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ સૂંઢ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? જ્યોતકોષો ઉત્સર્ગિકા સૂંઢગ્રંથિ હરિતપિંડ જ્યોતકોષો ઉત્સર્ગિકા સૂંઢગ્રંથિ હરિતપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP