કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન 2020માં પુરુષ ખેલાડીઓમાં કોણ વિજેતા બન્યું ? એન્ડી મરે નોવાક યોકોવિચ રોજર ફેડરર રાફેલ નડાલ એન્ડી મરે નોવાક યોકોવિચ રોજર ફેડરર રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં PASSEX નૌસેના કવાયત યોજી હતી ? વિયેતનામ ચીન જાપાન મ્યાનમાર વિયેતનામ ચીન જાપાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અબ્દુલ બારી કોણ હતા ? કવિ વૈજ્ઞાનિક સ્થપતિ સમાજસુધારક કવિ વૈજ્ઞાનિક સ્થપતિ સમાજસુધારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ વીગન દિવસ (World Vegan Day)ક્યારે મનાવાય છે ? 1 નવેમ્બર 30 ઓક્ટોબર 2 નવેમ્બર 31 ઓક્ટોબર 1 નવેમ્બર 30 ઓક્ટોબર 2 નવેમ્બર 31 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ? સાઉદી અરેબિયા કતાર બેહરિન UAE સાઉદી અરેબિયા કતાર બેહરિન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP