PSI Prelim Exam Paper (06-03-2022) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ? ચેન્નાઈ બેંગલુરુ નાગપુર હૈદ્રાબાદ ચેન્નાઈ બેંગલુરુ નાગપુર હૈદ્રાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 10, 21, x, 83, 165, 331 39 41 47 52 39 41 47 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચે આપેલ વન્ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) કોર્બેટ નેશનલ પાર્ક (2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય (3) સુન્દરબન્ નેશનલ પાર્ક (4) કાઝીરંગા નેશનલ પાર્ક (a) કેરળ (b) આસામ (c) ઉત્તરાખંડ (d) પશ્ચિમ બંગાળ 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1d, 2a, 3c, 4b 1c, 2a, 3d, 4b 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1d, 2a, 3c, 4b 1c, 2a, 3d, 4b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. (1) પ્લાસીનું યુદ્ધ (2) પાનીપતનું 3જું યુદ્ધ (3) બક્સરનું યુદ્ધ (4) તરાઈનનું યુદ્ધ 4, 1, 2, 3 4, 1, 3, 2 4, 2, 3, 1 4, 3, 2, 1 4, 1, 2, 3 4, 1, 3, 2 4, 2, 3, 1 4, 3, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ? 21મી જૂન 22મી ડિસેમ્બર 4થી જુલાઈ 3જી જાન્યુઆરી 21મી જૂન 22મી ડિસેમ્બર 4થી જુલાઈ 3જી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) સૂર્ય થી તેમના અંતરનાં ક્રમ પ્રમાણે, કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે સ્થિત છે ? શનિ ગુરૂ અને શનિ શનિ અને પૃથ્વી પૃથ્વી અને ગુરૂ શનિ ગુરૂ અને શનિ શનિ અને પૃથ્વી પૃથ્વી અને ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP