PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ?

DRDO
ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ
ભારત ડાયનેમિક્સ લિમિટેડ
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ISRO નું ટેલીમેટ્રી ટ્રેકીંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) જે અવારનવાર સમાચારમાં હોય છે તે ___ ખાતે સ્થિત છે.

નવી દિલ્હી
શ્રીહરિકોટા
બેંગ્લુરૂ
પુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું ?

Q
આમાંથી કોઈ નહીં
R
P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ?

પરમ પ્રવેગ
આમાંથી કોઈ નહીં
પરમ પરશુ
પરમ ગરૂડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP