કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ? પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 70A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કઈ જગ્યાએ સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRAનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરાવ્યું છે ? મુંબઈ જામનગર વારાણસી ગાંધીનગર મુંબઈ જામનગર વારાણસી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP