સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

પાલી
બંગાળી
અંગ્રેજી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર - મદુરાઈ
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

શરદી-ઉધરસ-તાવ માટે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા
ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP