GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો

વાડને ટેટી - તરબૂચ ભાવે.
વાડ વગર વેલો ના ચડે.
વાડ જ ચીભડાં ખાઈ જાય.
રક્ષક જ ભક્ષક બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

કોઠી સાક કરવી
નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી
ચોંટેલો કાદવ કાઢવો
કામમાં સફળતા મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર વર્ષે
દર ત્રણ માસે
દર ત્રણ વર્ષે
દર છ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ?

અમદાવાદ
વડોદરા
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સરકાર હારા ચાલતા કાર્યકમમાં વિટામિન 'એ' બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ?

ફેબ્રુઆરી અને ઓગસ્ટ
જાન્યુઆરી અને જૂન
માર્ચ અને સપ્ટેમ્બર
એપ્રિલ અને મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ?

ચડાઈ કરનાર પક્ષ
બચાવ પક્ષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
બંને પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP