GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? ચેતેશ્વર પૂજારા ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ વિનુ માંકડ ચેતેશ્વર પૂજારા ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ વિનુ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ? લોહત્તત્વ આયોડિન વિટામિન -B1 પ્રોટીન લોહત્તત્વ આયોડિન વિટામિન -B1 પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ? શિશુ કુટીર નંદ ઘર કૃષ્ણ કુટીર યશોદા ઘર શિશુ કુટીર નંદ ઘર કૃષ્ણ કુટીર યશોદા ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? ઢીલો ખોરાક માતાના દૂધ સાથે બકરીનું દૂધ માતાનું દૂધ અને પાણી ફકત માતાનું દૂધ ઢીલો ખોરાક માતાના દૂધ સાથે બકરીનું દૂધ માતાનું દૂધ અને પાણી ફકત માતાનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી ? અંગૂઠો ચૂસવો પુનરાવર્તન અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ અંગૂઠો ચૂસવો પુનરાવર્તન અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) મલેરીયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ક્લોરોક્વીન ક્લોરિન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરોક્વીન ક્લોરિન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP