GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માનવીના મૃત્યુ પછી મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? ગાંધીજી વિક્રમ સારાભાઈ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિક્રમ સારાભાઈ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખાનુદાન એટલે શું ? એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : રિપુ સીધું રાક્ષસ મિત્ર અરિ સીધું રાક્ષસ મિત્ર અરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ? 2 થી 3 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે 1 થી 2 માસે 2 થી 3 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે 1 થી 2 માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP