GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કર્યું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ? હિમાલયનો પ્રવાસ પૂર્વ યુરોપનો પ્રવાસ નવી દ્રષ્ટિ હિમાલયના હિંડોળે હિમાલયનો પ્રવાસ પૂર્વ યુરોપનો પ્રવાસ નવી દ્રષ્ટિ હિમાલયના હિંડોળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પૃથ્વી જમીન પહેલું ખોળો પૃથ્વી જમીન પહેલું ખોળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? હોતી નથી 60 58 65 હોતી નથી 60 58 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામપંચાયત ગ્રામ સેવક જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામપંચાયત ગ્રામ સેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? વિનોબા ભાવે નેલસન મંડેલા ગાંધીજી મધર ટેરેસા વિનોબા ભાવે નેલસન મંડેલા ગાંધીજી મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Do you know who ___ the Ramayan ? writing wrote write written writing wrote write written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP