GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્ત્વાકાંક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાક્ષી મહત્વાકાક્ષી મહત્ત્વાકાંક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.સી.યુ.આઈ.નું આખું નામ શું છે ? નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? ભાવનગર પોરબંદર જસદણ પાલનપુર ભાવનગર પોરબંદર જસદણ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.’ વંડી પોળ ઓસરી બાલ્કની વંડી પોળ ઓસરી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? એક ત્રણ સાત પાંચ એક ત્રણ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP