GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળી તેના ઊદેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કર્યું પગલું ભરવામાં આવે છે ?

ફડચામાં લઈ જવાનું
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
મંડળીને દંડ કરવાનું
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?

અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
88 મો
97 મો
74 મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
અખિલ ભારત સહકાર સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ?

5 મી સપ્ટેમ્બર
25 મી ડિસેમ્બર
14 મી નવેમ્બર
5 મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP