GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી વલારડી સેવા સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી વલારડી સેવા સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ, અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી “વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સરોવર પાણી ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ? કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. મોં કાળું કરવા કજિયો કરવા. કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. મોં કાળું કરવા કજિયો કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? શ્રી ગોપાળદાસ ૨. પટેલ શ્રી બાલુભાઈ પટેલ ડૉ. જયંતિભાઈ પટેલ શ્રી માધવલાલ શાહ શ્રી ગોપાળદાસ ૨. પટેલ શ્રી બાલુભાઈ પટેલ ડૉ. જયંતિભાઈ પટેલ શ્રી માધવલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર વડોદરા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : ‘ચતુષ્કોણ' ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વન્દ્વ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP