GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

જિલ્લા ખેતીવાડી અધિકારી
ગ્રામપંચાયત
પ્રાથમિક સેવા સહકારી મંડળી
ગ્રામ સેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ?

કસ્ટોડિયન
સલાહકાર
કેર ટેકર
વહીવટદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ?

બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે.
દરેક પ્રકારની નોટો બહાર પાડે છે.
વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે
કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP