કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ક્યા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? મણિપુર પંજાબ ઉત્તરાખંડ ગોવા મણિપુર પંજાબ ઉત્તરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યા દિવસે મહિલા ન્યાયધીશોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો ? 15 માર્ચ 19 માર્ચ 11 માર્ચ 10 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 11 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? જામનગર પોરબંદર માંડવી (કચ્છ) દીવ જામનગર પોરબંદર માંડવી (કચ્છ) દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP