ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? સાબરકાંઠા મહેસાણા અમદાવાદ જુનાગઢ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે ? 500 meter 800 meter 1500 meter 1100 meter 500 meter 800 meter 1500 meter 1100 meter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? કાવી-ભરૂચ દેવકી ઊનાઈ-વલસાડ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ દેવકી ઊનાઈ-વલસાડ તુલસીશ્યામ-જુનાગઢ હરસોલ-સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? રૂપેણ પાનમ સરસ્વતી બનાસ રૂપેણ પાનમ સરસ્વતી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP