GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. જમીન પૃથ્વી ખોળો પહેલું જમીન પૃથ્વી ખોળો પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ડૉ. આંબેડકર ગોપાલક્રિશ્ન ગોખલે જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ડૉ. આંબેડકર ગોપાલક્રિશ્ન ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો છે ? 1978 1965 1961 1975 1978 1965 1961 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1975 1997 1990 1945 1975 1997 1990 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? ગાંધીજી વિનોબા ભાવે મધર ટેરેસા નેલસન મંડેલા ગાંધીજી વિનોબા ભાવે મધર ટેરેસા નેલસન મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખિલ ભારત સહકાર સપ્તાહની ઊજવણી દર વર્ષે કઈ તારીખથી કરવામાં આવે છે ? 14 મી નવેમ્બર 25 મી ડિસેમ્બર 5 મી જાન્યુઆરી 5 મી સપ્ટેમ્બર 14 મી નવેમ્બર 25 મી ડિસેમ્બર 5 મી જાન્યુઆરી 5 મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP