GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ? રામ શિવ બ્રહ્મા વિષ્ણુ રામ શિવ બ્રહ્મા વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ? 1962 1967 1957 1964 1962 1967 1957 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ તે ગીતો સાંભળી કરુણ તે ગીતો સાંભળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? લંડન ટોરન્ટો ન્યુ દિલ્લી જીનીવા લંડન ટોરન્ટો ન્યુ દિલ્લી જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? ગાંધીજી વિનોબા ભાવે મધર ટેરેસા નેલસન મંડેલા ગાંધીજી વિનોબા ભાવે મધર ટેરેસા નેલસન મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP