GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'મોહીની અટ્ટમ'કયા રાજ્યનું નૃત્ય છે ? તામીલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તામીલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ તે ગીતો સાંભળી કરુણ તે ગીતો સાંભળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ? ગામના નાગરિકો સભાસદો ગ્રામપંચાયતના સભ્યો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ગામના નાગરિકો સભાસદો ગ્રામપંચાયતના સભ્યો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.’ પોળ વંડી બાલ્કની ઓસરી પોળ વંડી બાલ્કની ઓસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? પાલીતાણા શંખેશ્વર કાયાવરોહણ મહુડી પાલીતાણા શંખેશ્વર કાયાવરોહણ મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP