GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? સલાહકાર કેર ટેકર કસ્ટોડિયન વહીવટદાર સલાહકાર કેર ટેકર કસ્ટોડિયન વહીવટદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પૃથ્વી જમીન ખોળો પહેલું પૃથ્વી જમીન ખોળો પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 2020માં ઓલિમ્પિક રમત ક્યાં રમાવાની છે ? ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1997 1945 1975 1990 1997 1945 1975 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP