GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી સાચી સંધિ શોધો : ‘સામી’ સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સા + શ્ચર્ય સાસુ + અચર્ય સ + એશ્વર્ય સ + આશ્ચર્ય સા + શ્ચર્ય સાસુ + અચર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IPR નું પૂરું નામ શું છે ? ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્લી લંડન ટોરન્ટો જીનીવા ન્યુ દિલ્લી લંડન ટોરન્ટો જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' અનન્વય ઉપમા યમક રૂપક અનન્વય ઉપમા યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP