GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? નરસિંહ મીરાં ભાલણ દયારામ નરસિંહ મીરાં ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ? ચિરંજીવી યોજના બાળસખા યોજના મિશન બલમ્ સુખમ્ જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના બાળસખા યોજના મિશન બલમ્ સુખમ્ જનની સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળ વિકાસ યોજના માટે ફાળવવામાં આવેલ દવાઓનો જથ્થો કોણ પહોંચાડે છે ? સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક સ્ત્રી આરોગ્ય કાર્યકર જીલ્લા આરોગ્ય અધિકારી તબીબી અધિકારી સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક સ્ત્રી આરોગ્ય કાર્યકર જીલ્લા આરોગ્ય અધિકારી તબીબી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ? વર્ગ સમાજ સમૂહ સમુદાય વર્ગ સમાજ સમૂહ સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 'Eager' means ___ cool keen excited energetic cool keen excited energetic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોષ્ણ મદદરૂપ થાય છે ? મુખ્ય સેવિકા ગ્રામ સેવક આરોગ્ય કાર્યકર મદદનીશ મુખ્ય સેવિકા ગ્રામ સેવક આરોગ્ય કાર્યકર મદદનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP