GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ ?

48 સેકન્ડ
52 સેકન્ડ
56 સેકન્ડ
42 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેના શબ્દ પૈકીની સાચી જોડણી જણાવો.

‘માર્ગદશીકા’
‘માર્ગદશિકા’
'માગર્દશિકા'
‘માર્ગદર્શિકા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
'હિંદ છોડો' નામથી ઓળખાતો ઠરાવ કઈ રાત્રિએ પસાર કરવામાં આવ્યો હતો ?

1 લી ઓગસ્ટ, 1942
2 જી ઓગસ્ટ, 1942
12 મી ઓગસ્ટ, 1942
8 મી ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP