કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા પત્રકારને સૌપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ? ઉદય માહુરકર દિપક સંધુ યશવર્ધન કુમાર સિંહા વજાહત હબિબુલ્લાહ ઉદય માહુરકર દિપક સંધુ યશવર્ધન કુમાર સિંહા વજાહત હબિબુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ? 2.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિન 'બાલ દિન' તરીકે ઉજવાય છે ? શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન શ્રી રવીન્દ્રનાથ ટાગોર શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી જવાહરલાલ નહેરુ ડૉ.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના કયા જિલ્લામાં આવેલા નાસમેડ ગામ ખાતે તાતા જૂથ 'તાતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ' ની સ્થાપના કરશે ,? અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક-2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 12મો 15મો 10મો 11મો 12મો 15મો 10મો 11મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? વડોદરા અમદાવાદ ધોલેરા ધોરડો વડોદરા અમદાવાદ ધોલેરા ધોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP