GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એવો વિસ્તાર કે જ્યાં ઘણાં બધાં કુટુંબ/વસ્તી એક સાથે રહેતા હોય અને પોતાની રોજબરોજની જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પર આધારિત હોય, જે બંને માટે લાભદાયી હોય તેને શું કહેવાય ?

વર્ગ
સમાજ
સમુદાય
સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 1 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 4 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

એક માર્ગીય
દ્વિમાર્ગીય
અશાબ્દિક
શાબ્દિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી ?

જ્યોર્જ ડેન
લોર્ડ કોર્નવોલિસ
સર ટોમસ રો
વિલિયમ થેમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP