GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે ? કાવેરી ગંગા ગોદાવરી નર્મદા કાવેરી ગંગા ગોદાવરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ? દક્ષિણ ભાગમાં પશ્ચિમ ભાગમાં ઉત્તર ભાગમાં મધ્ય ભાગમાં દક્ષિણ ભાગમાં પશ્ચિમ ભાગમાં ઉત્તર ભાગમાં મધ્ય ભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ? તેલીયું દૂધિયું ગિરિનગર સુદર્શન તેલીયું દૂધિયું ગિરિનગર સુદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? પ્રત્યય ક્રિયાપદ અનુગ સંયોજકો પ્રત્યય ક્રિયાપદ અનુગ સંયોજકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) બાળવિકાસની અવસ્થાઓ કેટલી છે ? 3 2 6 4 3 2 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 70 કિ.મી. 90 કિ.મી. 220 કિ.મી. 190 કિ.મી. 70 કિ.મી. 90 કિ.મી. 220 કિ.મી. 190 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP