એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))
1-(1/2)(1/3)(1/4)
(1/2)+(1/3)+(1/4)
(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કંટ્રોલર અને ઓડીટર જનરલના રીપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ છે ?

148
150
151(1)
151 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
વટાવેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થશે.

લેણદાર, દેવાદાર
દેવાદાર, બેંક
બેંક, લેણદાર
દેવાદાર, લેણદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP