GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ? 7% 5% 6% 3% 7% 5% 6% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) યોગ્ય જોડકાં જોડો.1. એલ્યુમિનિયમ 2. કૉપર 3. આયર્ન 4. ઝીંકP. વિદ્યુતીય કોષ બનાવવાQ. રમકડાં બનાવવા R. રેસ માટેની મોટરનાં સાધનો બનાવવાં S. ચલણી સિક્કા બનાવવાT. માપવા માટેની ટેપ 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-S,T, 2-T,P, 3-P, 4-R 1-Q, 2-P,T, 3-T, 4-R,S 1-T, 2-S, 3-Q, 4-R,P 1-Q,S, 2-S, 3-Q,T, 4-P 1-S,T, 2-T,P, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank: The jury ___ divided in their opinions in the last meeting. was are were is was are were is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. માયાશંકર પાસવાન ડૉ. કિરીટ સોલંકી ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. માયાશંકર પાસવાન ડૉ. કિરીટ સોલંકી ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ? 28-01-1950 31-10-1950 14-11-1950 02-10-1950 28-01-1950 31-10-1950 14-11-1950 02-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. પક્ષાંતર વિધેયક નીતિ વિષયક વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક પક્ષાંતર વિધેયક નીતિ વિષયક વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP