Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગૂર્જરદેશ
ગુર્જરભૂમિ
ગૂર્જરપ્રદેશ
ગુર્જરત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશપુંજ
અંધાર-ઉજાસ
પ્રકાશનો પડછાયો
પ્રકાશકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP