Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

1728 મી²
34.56 મી²
430 મી²
600 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયુ એક ચાર દેશોનું ગ્રુપ છે કે જે G20 ગ્રુપનો ભાગ છે ?

સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા
દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે
ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા
વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.
1. ઉપરકોટ
2. સીદ્દી સૈયદની જાળી
3. રાણીની વાવ
4. ધોળાવીરા
a. અમદાવાદ
b. પાટણ
c. ખદીરબેટ
d. જૂનાગઢ

1-b, 2-a, 3-d, 4-c
1-c, 2-a, 3-b, 4-d
1-d, 2-a, 3-c, 4-b
1-d, 2-a, 3-b, 4-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP