Talati Practice MCQ Part - 7
3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

60
49
54
58

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

થોરિયમ
કાર્બનડાયોક્સાઈડ
એન્ટોક્સાઈડ
યુરેનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

ભગવાન શિવના શિવાલય માટે
પ્રાકૃતિક સ્થળ માટે
મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP