GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ?

2 કલાક 57 મિનિટ
2 કલાક 28 મિનિટ
આપેલ પૈકી એક પણ નહીં
1 કલાક 27 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
UDAY યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. UDAY ભારતમાં વિવિધ રાજ્યોના માંદા પાવર ડીસકોમ (discoms)ને મદદ કરવા માટેની કેન્દ્રીય યોજના છે.
ii. આ યોજના હેઠળ નુકસાન કરતાં પાવર ડીસકોમના દેવાનો બોજ જે તે પાવર ડીસકોમ અને જે તે રાજ્ય દ્વારા 1:3 ના ગુણોત્તમાં વહેંચાશે.
iii. પોતાના હિસ્સાના દેવાની ભરપાઈ કરવા માટે પાવર ડીસકોમને UDAY બોન્ડ જારી કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP